Sunday, May 25, 2025

GMERS – જનરલ હોસ્પિટલ મોરબી ખાતે રાશન કીટ તથા બાળકો ને મીઠાઇ ,ફરસાણ અને ફટાકડા નું વિતરણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

GMERS – જનરલ હોસ્પિટલ મોરબી ખાતે ડો. પી.કે દુધરેજીયા સુપ્રીડેન્ટશ્રી ડો. ધનસુખ અજાણા , ડિસ્ટ્રિક્ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસર , ના માર્ગદર્શન હેઠળ દિવાળી નિમિત્તે પી.એલ.એચ.એ દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ, બાળકો ને દિવાળી નિમિતે ફટાકડા અને સીજનેબલ ફ્રુટ નું વિતરણ કરવામાં આવેલ.
કીટ વિતરણ માં ડો. પી.કે. દુધરેજીયા, દિશા પાડલિયા , એ.આર.ટી મેડિકલ ઓફિસર ,ડો, અંકિતા.કે.કોટડીયા ( મેપ્સ ગ્રેનિટો ), એસોસિએશન પ્રમુખ શ્રી હરેશ બોપલિયા ઉપસ્થિત રહેલ તથા તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવેલ , કુલ 150 રાશન કીટ તથા બાળકો ને મીઠાઇ ,ફરસાણ અને ફટાકડા ની કુલ 60 કીટ આપવામાં આવેલ. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન ફીલ્ડ કોડીનેટર રાજેશભાઈ .કે.લાલવાણી સિવીલ હોસ્પિટલમાં સગૅભા બહેનો અને ઘાત્રીમાતા અને બારકો દ્વ્રારા દાતાશ્રી ઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ.
સંપૂર્ણ રાશન કીટ ના દાતા શ્રી મોરબી સિરામિક એસોશિએશન , વેન્ટો સિરામિક ગૃપ દાતાશ્રીપરિવાર, શ્રી પ્રિયાંકભાઈ પંડિત (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) વીઆરએ બ્રાન્ચ ફાઉન્ડર – અમદાવાદ હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW