મોરબી પોલીસ ને ખાનગીરાહે બાતમી મળેલ કે (૧)મોરબી તાલુકા પો.સ્ટે પ્રોહી ગુર.નં.૨૦૪/૨૦૨૪ પ્રોહી કલમ.ઽપએઇ.૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબ ના ગુન્હામા છેલ્લા દસ માસ થી નીચે જણાવેલ નાસતા ફરતા આરોપી મોરબી નવલખી ફાટક પાસે હોવાની હકિકત આધારે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી.
(૧) પ્રભુદયાલ રોચીરામ ગંગવાની ઉ.વ.૬પ રહે. કૃષ્ણમંદીર રોડ સુભાષ ચોક રાતાનાડા જોધપુર (રાજસ્થાન)