Friday, March 14, 2025

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરાઇ

Advertisement

મોરબી મુકામે 26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરેલ. તેમજ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું પઠન કરી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરી હતી

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW