મોરબી જિલ્લા પોલીસે આજે પ્રોહી. અંગે મેગા કોમ્બીંગ રાખવામાં આવેલ હતી જે મેગા કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન એલ.સી.બી. તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તેઓ દ્વારા કુલ-૮૭ જેટલા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવામાં આવેલ અને પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃતિ ને નેસ્તનાબુદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે.
જે મેગા કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.-૦૯ કેસો, મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.- ૧૨ કેસો, મોરબી તાલુકા પો.સ્ટે.-૨૦ કેસો, વાંકાનેર સીટી પો.સ્ટે.-૦૮ કેસો, વાંકાનેર તાલુકા પો.સ્ટે.-૧૦ કેસો, હળવદ પો.સ્ટે.-૧૪ કેસો, માળીયા મિંયાણા પો.સ્ટે.-૦૫ કેસો તથા ટંકારા પો.સ્ટે.-૦૯ કેસો મળી પ્રોહીબીશનના કુલ-૮૭ કેસો શોધી કાઢી મુદામાલ કબ્જે કરેલ છે.
> મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. દેશીદારૂ લીટર-૧૦૦ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા આથો લીટર-૬૦ કિ.રૂ.૧,૨૦૦/-
> મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. દેશી દારૂ લીટર-૩૯ કિ.રૂ.૭,૮૦૦/-
> મોરબી તાલુકા પો.સ્ટે. દેશી દારૂ લીટર-૨૯૮ કિ.રૂ.૫૯,૬૦૦/-
►વાંકાનેર સીટી પો.સ્ટે. દેશી દારૂ લીટર-૯૦ કિ.રૂ.૧૮,૦૦૦/-
વાંકાનેર તાલુકા પો.સ્ટે. દેશી દારૂ લીટર-૫૭ કિ.રૂ.૧૧,૪૦૦/- તથા આથો લીટર-૨૧૮ કિ.રૂ.૪,૩૬૦/-
> માળીયા મિંયાણા પો.સ્ટે. દેશી દારૂ લીટર-૨૪ કિ.રૂ.૪.૮૦૦/- તથા આથો લીટર-૩૫૦ કિ.રૂ.૭,૦૦૦/-
ટંકારા પો.સ્ટે. દેશી દારૂ લીટર-૯૫ કિ.રૂ.૧,૯૦૦/- તથા આથો લીટર-૧૫ કિ.રૂ.૩૦૦/-
હળવદ પો.સ્ટે. દેશી દારૂ લીટર-૧૧૮ કિ.રૂ.૨૩,૬૦૦/- તથા આથો લીટર-૪૪૦ કિ.રૂ.૧૦,૨૫૦/- તેમજ ઇંગ્લીશ
દારૂની બોટલો નંગ-૧૦ કિ.રૂ.૪,૫૦૦/-
આમ, આજરોજ રાખવામાં આવેલ પ્રોહીબીશનની મેગા કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી જિલ્લા પોલીસ
દ્વારા પ્રોહીબીશનની ગેરકાયદેસરની પ્રવૃતિને અટકાવવા સારૂ પ્રોહીબીશનના કુલ-૮૭ જેટલા સફળ કેસો શોધી કુલ
દેશીદારૂ લીટર-૮ર૧ કિ.રૂ.૧,૬૪,૨૦૦/- તથા દેશીદારૂ ગાળવાનો આથો લીટર-૧૦૫૩ કિ.રૂ.૨૧,૦૬૦/- તથા ઇંગ્લીશ
દારૂની બોટલો નંગ-૧૦ કિ.રૂ.૪,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૮૯,૭૬૦/- નો મુદામાલ શોધી કાઢવામાં સફળતા મળેલ