Tuesday, January 7, 2025

ચોરાઉ મો.સા. સાથે એક શખ્સ ને ઝડપી લેતી મોરબી LCB

Advertisement

મોરબી એલસીબી પોલીસ ને ખાનગી રહે બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડીવી પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૪૨૪૧૮૬૧/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો તા.૨૩/૦૯/૨૦૨૪ ના રોજ રજીસ્ટર થયેલ છે અને સદરહૂ ગુનાના કામે ભડીયાદ રોડ આંબેડકર કોલોની સામે થી એક હીરો હોંડા સ્પ્લેન્ડર મો.સા. રજી.નં. GJ03FB0390 વાળુ ચોરાયેલ હોય અને આ ચોરીમાં ગયેલ મો.સા. રજી.નં. GJ03FB0390 વાળા સાથે એક ઇસમ નજરબાગ ફાટક પાસે ઉભેલ છે જેથી સદરહૂ હકીકત આધારે તપાસ કરતા એક ઇસમ મો.સા. સાથે મળી આવેલ હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મો.સા.બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મો.સા.બાબતે મોરબી સીટી બી ડીવી પોસ્ટેમાં ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોય જેથી મજકૂર ઇસમ પાસેથી મળી આવેલ મો.સા. ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી સીટી બી ડીવી પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૪૨૪૧૮૬૧/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨)
મુજબનો અને ડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરેલ છે.

– પકડાયેલ ઇસમનું નામ સરનામુ:-

અશોકભાઇ ગાંડુભાઇ ઉધરેજા/ ઉવ-૩૫ રહે.નવા વધાસીયા તા.વાંકાનેર જી.મોરબી

> ડીટેક્ટ કરેલ ગુનાઓની વિગત

(૧) મોરબી સીટી બી ડીવી પોસ્ટે એ પાર્ટ ૧૧૧૮૯૦૦૪૨૪૧૮૬૧/૨૪ બીએનએસ કલમ-૩૦૩(૨)

> પકડાયેલ મુદામાલની વિગત –

(૧) હિરો સ્પેલન્ડર મો.સા. રજી.નં. GJ03FB0390 કિ.રૂ.૨૫,૦૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW