Monday, May 19, 2025

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા નો આજે જન્મ દિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા ના લાલપર ગામ ના વતની અને યુવા ઉદ્યોગપતિ તેમજ મોરબી તાલુકા ભાજપ ના પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મદિન નિમિતે ભાજપ પરિવાર, મિત્ર મંડળ, પરિવારજનો, ઉદ્યોગકારો તેમજ સોશ્યલ મીડિયા ના માધ્યમ થી તરફથી અરવિંદભાઈ જન્મ દિવસ ની શુભકામના પાઠવવામાં આવી રહી છે મોરબી ગૌરવ સમાચાર પરિવાર તરફથી અરવિંદ ભાઈ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ સુભકામના

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW