શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ દ્વારા આયોજીત ઝોન કક્ષા ના કલા ઉત્સવ માં ચિત્ર સ્પર્ધા માં મોરબીની ખારીવાડી પ્રા. શાળા ની વિદ્યાર્થિની ડાભી દર્શના કિશોરભાઈ એ ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કરેલ છે તે બદલ શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર તથા શાળા એસ એમ સી તેમને અભિનંદન પાઠવે છે હવે તે રાજ્ય કક્ષાની સ્પર્ધા માં મોરબી નું પ્રતિનિધિત્વ કરશે..