કેન્દ્રીય ચુંટણી માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચુંટણી સમિતિ દ્વારા સકારાત્મક સમરસતા સાથે પ્રમુખોની ચુંટણી સંપન્ન
મોરબી શહેર માળીયા શહેર હળવદ શહેરમાં પ્રમુખોની નિમણૂંક કરાઇ
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખોની યાદી નીચે મુજબ છે
મોરબી શહેર રીસીપ કૈલા
મોરબી તાલુકા વિશાલ ઘોડાસરા
માળીયા તાલુકા રાજેશ હુંબલ
માળીયા શહેર અલ્યાસભાઈ મોવર
હળવદ તાલુકા ભરતભાઈ કંઝારિયા
હળવદ શહેર તપન દવે