રિજલ્ટ ના રાજાની સાથે સાથે અન્ય સ્પર્ધા માં પણ નવયુગ હંમેશા અવલ્લ હોઈ છે જેમાં જેમાં ટંકારા તાલુકા કક્ષા ના કલા મહાકુંભ માં નવયુગ ના વિદ્યાર્થીઓ એક નહિ પણ સાત સાત ઇવેન્ટ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો છે જેમાં 1-વકતુત્વ સ્પર્ધા 6 થી 14 વર્ષમાં
બોપલીયા ભવ્ય એ પ્રથમ નંબર
2 -વક્તૃત્વ સ્પર્ધા 15 થી 20 વર્ષમાં નવયુગ કોલેજની વિદ્યાર્થીની
નાખવા મિતલ પ્રથમ નંબર
3 – 6 થી 14 વર્ષ અને 15 થી 20
બન્નેમાં સમુહગીતમાં પ્રથમ નંબર
4 -તબલા વાદન માં
ભુવા સાવન પ્રથમ નંબર
5 -લોકગીતમાં વરમોરા કશીશ
પ્રથમ નંબર
6- એક પાત્રીય અભિનય
લોરીયા કુંજાલી પ્રથમ નંબર
7 -ચિત્રકલામાં માકાસણા ધ્રુવી..
પ્રથમ નંબર
તમામ તારલાઓ ને સંસ્થા ના પ્રમુખ પી. ડી. કાંજીયા ખુબ ખુબ અભિનંદન પાઠવે છે આ સફળતા માટે નવયુગ ના શિક્ષકો પૈજા તુષારભાઈ તથા વાલેરા મુનીરભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી