મોરબી : વવાણીયામાં શ્રી રામબાઈ ધામ ખાતે આગામી રવિવારે તારીખે 5 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લા કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજવામાં આવશે. સ્નેહમિલનમાં મોરબી જિલ્લાના તમામ આહીર કર્મચારી મિત્રોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.