Sunday, January 5, 2025

હળવદમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો શખ્સ પાટણથી ઝડપાયો

Advertisement

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમ પાટણથી હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટેશનના સને ૨૦૨૦ ના ગુનામાં નાસતો ફરતો આરોપી મહીપાલસિંહ જવાનસિંહ ઉર્ફે સેનસિંહ ભવરસિંહ ચૌહાણ રહે, સાંચૌર તા.જી.સાંચોર (રાજસ્થાન) વાળાને પાટણથી હળવદ પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW