Sunday, January 5, 2025

હળવદ પોલીસે ૧૨૦૦ લીટર દેશીદારૂ સાથે બે ઈસમો ને ઝડપી લીધા

Advertisement

હળવદ પોલીસ ને મળેલ બાતમી ના આધારે માથક ગામે સુંદરીભવાની જવાના રોડ ઉપર જાહેરમાં એક બોલેરો પીકઅપ ગાડીમાં ૧,૨૦૦ લીટર દેશીદારૂ સાથે ચાલક તથા સાથેના એક આરોપીને ૭,૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

• આરોપી-

1) મયુરસિંહ અખુભા ઝાલા રહે. રામપરા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર

2) સંજયભાઇ હસમુખભાઇ દેકાવડીયા રહે. ભવાનીગઢ(જોકડા) તા.મુળી જી.સુરેન્દ્રનગર

• વોન્ટેડ આરોપીઃ-

1) ઘનશ્યામભાઇ શંકરભાઇ કોળી રહે. કાતરોળી (કુંતલપુર)ગામ, તા.મુળી જી.સુરેન્દ્રનગર

2) હસમુખભાઇ મધુભાઇ દેકાવાડીયા રહે. ભવાનીગઢ (જોકડા) તા.મુળી જી.સુરન્દ્રનગર

૩) વાલજીભાઇ ઉર્ફે વાલો સામજીભાઇ કોળી રહે. ઇન્દીરાનગર મોરબી

4) અજયભાઇ ઉર્ફે ભુરો સામજીભાઇ કોળી રહે. ત્રાજપર, જાપાપાસે, મોરબી

કબ્જે કરેલ મુદામાલની વિગત-

(૧) દેશીદારૂ લીટર ૧,૨૦૦ કિં.રૂા.૨,૪૦,૦૦૦/-

(ર) બોલેરો પીકઅપ ગાડી કિ.રૂા.૫,૦૦,૦૦૦/- કુલ કિ.રૂા. ૭,૪૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW