Saturday, March 7, 2026

અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામા પકડાયેલ પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ મેહુલભાઇ ઉર્ફે માધવ લાખાભાઇ ઝીલરીયા રહે.રવાપર ગામ ઝાપા પાસે શીવમંદીર સામે મોરબી વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબી એ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમને સુરત લાજપોર જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW