મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી ત્રાજપર ઓરીયન્ટલ બેક વાળી શેરીમા રોડ ઉપર છુટક પતંગ દોરી ગોઠવી તેનું વેંચાણ કરતો અજયભાઈ મનસુખભાઈ વરાણીયા જ ઉ.વ.ર૮ ધંધો- વેપાર રહે. મોરબી -૨ ત્રાજપર વાળા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી મોરબી બી ડિવિઝન પોલીસ
જાહેર જનતા તથા પતંગ દોરાના વેપારીઓ જોગ સંદેશ :-
ચાઇનીઝ દોરા તથા ચાઇનીઝ તુક્કલ જાહેર જનતાને નુકસાન થતુ હોય જેથી ચાઇનીઝ દોરાઓનુ વેચાણ નહિ કરવા તેમજ તે ખરીદ નહિ કરવા જનતાને અપીલ કરવામાં આવે છે.
પકડાયેલ મુદ્દામાલ :-
ચાઇનીઝ ફીરકી (માંજો) GERMAN TECHNOLOGY લખેલ નંગ.૧૫ કિ.રૂ.૩૦૦૦/-