Thursday, January 9, 2025

છેલ્લા 24 વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સીટી બી ડી. પોલીસે ઝડપી પાડયો

Advertisement

મોરબી: છેલ્લા ૨૪ વર્ષથી પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનના સી.આર. પી.સી. કલમ ૭૦ મુજબના ગુન્હામા નાશતા ફરતા આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૬૫,૪૭૦, ૪૭૧, ૪૭૭(એ), ૪૨૦,૪૧૧ મુજબના ગુન્હામા પોરબંદરના બીજા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ ની કોર્ટએ આરોપી રણમલભાઇ ચનાભાઇ રાણાવાયા ઉ.વ.૫૭ રહે,હાલ મેલડીમાતાના મંદિરે સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુટુ રોડ મોરબી ૨ મૂળ રહે,ગામ નાગકા તા.જી.પોરબંદર વાળાનું સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ જાહેર કરેલ હોય જે આધારે આરોપીને હસ્તગત કરી આગળની તપાસ તજવીજ કરવા માટે પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW