મોરબી : આયુષ હોસ્પિટલ ને ૧૦ વર્ષ પૂર્ણ
મોરબી : આયુષ હોસ્પિટલ ને આજે 10 વર્ષ પૂરા થયા, આજે 10મી વર્ષગાંઠ નિમિત્તે હોસ્પિટલ ના મેનેજિંગ ડિરેકટર એ હૃદયથી આભાર માનતા કહ્યું હતું આપ આયુષના સાચા શુભ ચિંતક છો, આપના સાથ, સહકાર અને શુભેચ્છાથી આયુષ હોસ્પિટલે સફળતા પ્રાપ્ત કરેલ છે. આપની શુભેચ્છા હંમેશા અમારી સાથે છે ફરી એક વાર આપનો ખરા દિલથી આભાર વ્યક્ત કરતા ચેતનભાઈ અઘારા