મોરબીમાં આવતીકાલે તા.૨૮ ફેબ્રુઆરીના જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ યોજાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement

રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર ટી.એચ.આર. અને મીલેટસ પાકોને પ્રાધાન્ય આપવા જુદા-જુદા સ્તરની મીલેટસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ આવતીકાલે તારીખ ૨૮/૦૨/૨૫ ના બપોરના ૦૨:૩૦ કલાકે રૂમ નંબર ૧૪૫, જિલ્લા પંચાયત ભવન, મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે. તેમ જિલ્લા આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW