મોરબી વિશ્વ મહીલા દિવસે રામાનંદીય જ્ઞાતિના કારોબારી મહીલા સમિતિ દ્વારા મહીલા દિવસની ઉજવણી કરશે
મોરબી રામાનંદિય જ્ઞાતિની કારોબારી મહિલા સમિતિ દ્વારા તા.૮/૩/૨૫ ના રોજ મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ મોરબી શહેર માં રહેતી તમામ રામાનંદી જ્ઞાતિની બહેનો તથા કુમારિકાઓ માટે બપોરે *૩ થી 6* ના સમયમાં રાખેલ છે. જેમાં નીચે મુજબ કાર્યક્રમ હશે.
14 થી 18 વર્ષની કિશોરી તેમજ
18 થી 45 વર્ષની મહિલાઓ
1) મહિલા મહિલા વચ્ચે તર્ક સંગત મુદ્દાઓની ચર્ચા. જેમ કે 40 વર્ષની મહિલા સાસુઓની જિંદગી તેમજ અત્યારના સાસુઓની જિંદગી…
2) સ્ત્રી સમાનતાને લગતા અધિકારો,હકો,ફરજોની ચર્ચા…
3) મહિલા મંત્રી સાહેબનો પ્રાસંગિક પ્રસંગ…
4) રાષ્ટ્રીય કક્ષાએ સન્માન બાબતે તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ…
5) વર્કિંગ વુમનનો સ્વાગત સમારંભ…
* ખ્યાતિબેન નિમાવત(નોટરી)
* માધવીબેન (કરાઓકે મ્યુઝિક)
* અરૂણાબેન (આરોગ્ય ખાતું)
* પૂજાબેન જશવંતભાઈ (LLB)
આ કાર્યક્રમમાં ભાગલેનાર ઇચ્છતા મહિલાઑ નીચે આપેલા નંબર પર સંપર્ક કરે…
*વકૃત્વ સ્પર્ધા વિષય*
*મહિલા સશકિતકરણ*
જાગૃતિબેન – 9913744338
સોનલબેન – 9099432861
સંગીતાબેન કુબાવત – 7567157719
વિરલબેન આચાર્ય – 9909114584
એડ્રેસ
રામાનંદ ભવન
રામઘાટ પાસે,
મોરબી…