Tuesday, May 20, 2025

સુરત પોલીસ બંદોબસ્તમાં રહેલા પીએસઆઇની હરકતથી સુરત પોલીસ નારાજ કડક કાર્યવાહી કરાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: પીએસઆઈ બી.એ.ગઢવી સામે સુરત પોલીસની લાલઆંખ મોરબી એસપી એ એક વર્ષનો પગારનો ઇજાફો અટકાવી દેવાની નોટીસ આપી!

ગઇકાલે પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર,મોરબી જીલ્લાથી બંદોબસ્ત માટે સુરત આવ્યા હતા, સુરત શહેર પોલીસે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.ગઢવીનો રિપોર્ટ કરી એમને પરત મોરબી મોકલી આપ્યા છે

મોરબીનાં પોલીસ અધિક્ષક દ્વારા
પોસઇ બી.કે. ગઢવી સામે સખ્ત પગલા લેવામાં આવ્યા છે અને એમનાં પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે !
સુરત પોલીસે એક પોસ્ટર પોતાના સોશ્યલ મીડિયા માં પોસ્ટ કરીને સમગ્ર ઘટના ની જાણકારી આપી છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW