Tuesday, May 20, 2025

મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા મહિલા મોરચા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી માં ઉપસ્થિત મોરબી જિલ્લા પ્રમુખ જેન્તીભાઈ રાજકોટિયા મોરબી જિલ્લા મહામંત્રી કે એસ અમૃતિયા નરેન્દ્ર સિંહ ઝાલા જેઠાભાઇ મીયાત્રા મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાઈ કવાડીયા વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન ભારે પારેધી તેમજ જિલ્લા ના મોરચા મંડલ સેલ ના પ્રમુખ તેમજ તમામ ટીમ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેલ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW