Monday, May 19, 2025

પીપળી ગામના શીવપાર્ક-૨ માં આવેલ રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂ જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલ.સી.બી. સ્ટાફના ASI જીજ્ઞાસાબેન કણસાગરા તથા સુરેશભાઇ હુંબલને ખાનગી રાહે હકિકત મળેલ કે, દર્શનભાઇ કનુભાઇ વરાળીયા રહે.મોરબી જેતપર રોડ શીવ પાર્ક-૨ પીપળી ગામની સીમ તા.જી.મોરબી વાળાએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા વિદેશી દારૂ સહિતના મુદામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

> પકડાયેલ આરોપીના નામ સરનામા:-

(૧) દર્શનભાઇ કનુભાઇ વરાળીયા રહે.મોરબી જેતપર રોડ શીવ પાર્ક-

– પકડવાના બાકી આરોપીનુ નામ સરનામા:-

(૧) જયરાજભાઇ ખાચર રહે.બોટાદ

– પકડાયેલ મુદામાલની વિગત –

(૧) મેગ્ડોવેલ્સ કંપનીની વ્હીસ્કીની કુલ બોટલો નંગ-૫૭ કિ.રૂ. ૩૨,૦૩૪/- નો મુદામાલ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW