Tuesday, May 20, 2025

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસે ખોવાયેલા ૧૧ મોબાઈલ અરજદારોને પરત અપાવ્યા

Advertisement
Advertisement
Advertisement

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી આશરે ૨,૯૪,૬૮૮/-ની કિમતના કુલ-૧૧ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપતી વાંકાનેર સીટી પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા વાંકાનેર સીટી પો.સ્ટે.ના સુપરવિઝન હેઠળ વાંકાનેર સીટી.પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા માટે સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પો.સ્ટે.અનાર્મ પો.કોન્સ.ભરતભાઈ દલસાણીયા એ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી ૧૧ જેટલા મોબાઈલ જેની આશરે કિંમત ૨,૯૪,૬૮૮/- ના શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી પોલીસ એ સાર્થક કરેલ છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW