મોરબી જીલ્લા ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા ની શુભેચ્છા મુલાકાત લેતા મોરબી ના જુના જનસંઘ ના આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, ભાજપ અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી તથા જલારામ ધામ સેવા મંડળ-મોરબી ના અગ્રણી જયંતભાઈ રાઘુરા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અગ્રણી જયંતિભાઈ રાજકોટીયા ને જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ પૂ.જલારામ બાપા ની છબી અર્પણ કરી શુભકામનાઓ પાઠવતા મોરબી ના અગ્રણીઓ.