Wednesday, March 19, 2025

પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી મોરબી મહાનગર પાલિકા

Advertisement

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૧૨/૦૩/૨૦૨૫ થી ૧૮/૦૩/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૨૯ આસામી પાસેથી રૂ. ૧૪૬૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતા ૪૩ આસામી પાસેથી રૂ. ૮૯૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત Open Urination બદલ ૧૧ આસામીઓ પાસેથી રૂ. ૧૨૦૦/- તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૬ આસામીઓ પાસેથી રૂ. ૮૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW