Tuesday, April 1, 2025

મોરબી ના જૂના નાગડાવાસ ગામે જુગાર રમતા સાત સકુનીઓ ઝડપાયા

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સતા ઈસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના જુના નાગડાવસ ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા ફૂલ-૦૭ ઇસમો હિતેષભાઈ ભોગીલાલ મહેતા (ઉ.વ.૪૯) રહે. જુના નગડાવાસ તા.જી.મોરબી, પ્રશાંતભાઇ ઉર્ફે હકાભાઇ પ્રભાતભાઇ ધ્રાંગા (ઉ.વ.૪૩) રહે. વિધુત્તનગર મોરબી-૦૨, બિજલભાઇ અણંદાભાઈ સુરેલા (ઉ.વ.૪૨) રહે. સોખડા તા.જી.મોરબી, દિલીપભાઈ લાભુભાઈ સુરેલા (ઉ.વ.પર) રહે-સોખડા તા.જી. મોરબી, જયેશભાઇ ઉર્ફે જયેલો ગગુભાઇ મિયત્રા (ઉ.વ.૩૬) રહે. જુના નાગડાવાસ, માવજીભાઈ સુખાભાઈ રાઠોડ (ઉ.વ.૬૦) રહે. જુના નાગડાવાસ, વનરાજભાઇ રામજીભાઇ સરેસા (ઉ.વ.૪૦) રહે. જુના નાગડાવાસ તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૬૯,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW