“સ્ત્રી આરોગ્યની ચિંતા છોડો” ફ્રી ઓપીડી દ્વારા માર્ગદર્શન મેળવો ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે
*તા. 1 થી 10 એપ્રિલ, 2025*
• નોર્મલ તથા સિઝેરીયન ડીલીવરી
• પેઈનલેસ (પીડારહતિ) પ્રસુતીની સુવિધા
• ઈન્ફર્ટિલીટીની સારવાર
• ગર્ભાશયની ગાંઠની સારવાર
• હોર્મોનલ સમસ્યાઓ, PCOD/PCOS ઈલાજ
• કુટુંબ નિયોજનની સારવાર
*હાઈ રિસ્ક ગર્ભધારણ માટે વિશિષ્ટ સારવાર*
ઉચ્ચ રક્તદાબ, ડાયાબિટીસ અને અન્ય તકલીફોવાળી ગર્ભધારણ
• ટ્વિન્સ / મલ્ટીપલ પ્રેગ્નેન્સી મેનેજમેન્ટ
• પ્રી-ટર્મ લેબર અને કોમ્પ્લિકેશન નિયંત્રણ
• ગર્ભાવસ્થાના દરમિયાન સંપૂર્ણ નિરીક્ષણ અને સલામત ડિલિવરી
• નિષ્ણાત તબીબોની ટીમ સાથે સંપૂર્ણ કાળજી
*લેપરોસ્કોપી દ્વારા થતી સારવાર*
• ગર્ભાશય (Uterus) અને ડિમ્બાશય (Ovary) ની સમસ્યાઓ
• PCOS, ફાઈબ્રોઈડ, સિસ્ટ,
• ગર્ભાશય દૂર કરવી (Laparoscopic Hysterectomy)
• બાંઝપણ (Infertility) અને લેપરોસ્કોપી દ્રારા સારવાર
24×7 EMERGENCY
એપોઈન્ટમેન્ટ માટે:
02822-224491, 97255 30301
મહેશ હોટલની પાછળ, શનાળા રોડ, મોરબી ક્રિષ્ના હોસ્પિટલ