મોરબીના યુવા પત્રકાર પંકજભાઈ સનારીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી પત્રકાર એસોસિએશનના મહામંત્રી પંકજભાઈ સનારીયાનો આજે જન્મદિવસ છે. છેલ્લા 9 વર્ષથી પત્રકારત્વ સાથે જોડાઈને જનતાની વાચા બનેલા પંકજભાઈ વોઇસ ઓફ મોરબીના ફાઉન્ડર છે અને હાલ રાજકોટના અગ્ર ગુજરાત સાંધ્ય દૈનિકના મોરબી જિલ્લાના બ્યુરો ચીફ છે. તેઓ આજે 27 વર્ષ પૂર્ણ કરી 28 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે આટલી નાની ઉંમરે જ ખૂબ મોટો અનુભવ મેળવી લીધો છે ત્યારે મોરબી જિલ્લાના બાહોશ યુવા પત્રકારને નાની ઉંમરે મોટો અનુભવ ધરાવતા બહોળા મિત્રવર્ગ તરફથી મો.નં. 9978859500 માં ઠેર ઠેરથી જન્મદિવસની શુભચ્છા વર્ષા થઈ રહી છે. આવનારા વર્ષોમાં પણ આ જ રીતે પત્રકારત્વ ક્ષેત્રે સતત એક્ટિવ રહી જનતાનો અવાજ બની રહો તે માટે પરમાત્મા સ્વસ્થ અને લાંબુ આયુષ્ય બક્ષે તેવી જન્મદિવસની શુભકામનાઓ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW