માળિયા મી. પોલીસ ને મળેલ બાતમી ના આધારે માળીયા મી નેશનલ હાઇવે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ તરફ થી આવતી કિયા સેલટોસ કાર જેના રજી નં. GJ-39-CB-5430 વાળીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારૂ ડેનીમ ૩૦ ઓરેંજ વોડકા બ્રાન્ડની બોટલ નંગ ૪૨૦ જેની કિ રૂ ૨,૬૯,૨૨૦/- માં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હાજર મળી આવેલ મજકુર ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનહો રજી. કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે.
– આરોપીના નામ સરનામા
(૧) મહેશભાઇ દેવાભાઇ ખીટ (ભરવાડ) ઉ.વ ૩૦ ધંધો મજુરી રહે-હાલ જશોદાનગર તા-ભચાઉ જી કચ્છ
(૨) બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઇ ખીટ (ભરવાડ) ઉ.વ-૩૦ રહે-હાલ-ચીરઈ તા-ભચાઉ જી-કચ્છ
પકડવા પર બાકી
માલ આપનાર- દેવા બાવાજી તથા માલ લેનાર-
– કબ્જે કરેલ મુદ્દામાલ :-
ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૨૪૦ કિં.રૂ.૨,૬૯,૨૨૦/- તથા કિયા સેલટોસ ગાડી નં. GJ-39-CB-5430 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા એક ફોન