Monday, May 19, 2025

મોરબી તાલુકાના બેલા નજીક કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડતી તાલુકા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૫૦૬૨૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૩૭(૨),૮૭,૬૪(૨) (આઈ) (એમ), ૬૫(૧),૫૪ તથા પોકસો અધિનિયમ કલમ – પ(એલ),૬,૧૭ મુજબ ગુન્હો તા-૨૧/૦૧/૨૦૨૫ ના સાંજના આશરે સાતેક વાગ્યા પહેલા કોઇપણ સમયે મોરબી તાલુકા બેલા ગામની સીમ ખોખરા હનુમાન રોડ લીડસન સીરામીકમાં બનેલ છે.આ ગુન્હો તા. ૧૯/૦૩/૨૦૨૫ ના રોજ નોંધાતા આ કામના આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરી લઇ જઈ આરોપી નં(૧) વિશાલ ગોવર્ધનભાઇ વર્મા એ અવારનવાર શરીર સંબંધ બાધી બળાત્કાર કરેલ હોય તેમજ આરોપી અશોકભાઈ ગોરીલાલ વર્મા એ આરોપી વિશાલના કહેવાથી ભોગબનનારને લઈ જઈ આરોપી તથા ભોગબનનારને રહેવાની વ્યવસ્થા કરી આપી ગુનો કરવામાં મદદગારી કરતા ગુનો કર્યા અંગેની હક્કીત જાહેર થતા ઉપરોકત ગુન્હો રજી થયેલ હતો.

બાદ માં મોરબી તાલુકા પોલીસ એ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપીને વલસાડ જીલ્લાના ચનોઈ ગામે સિધ્ધારર્થ કોલ્ડ સ્ટોરેજ ખાતેથી શોધી કાઢી મજકુર આરોપીને તા.૦૬/૦૪/૨૦૨૫ ના ગુન્હાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે

પકડાયેલ આરોપી :-

> વિશાલ સ/ઓ ગોરધનર્સિંગ મેઘવાલ (વર્મા) ઉવ-૧૯ ધંધો- મજુરી રહે- રહે-ગામ- માવાસા તા.ખુજનેર જી.રાજગઢ મધ્યપ્રદેશ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW