Saturday, March 7, 2026

મોરબી શહેર માં તા.૧૬ ના કયા વિસ્તારોમાં વીજકાપ રહેશે જાણો

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૧૬/૦૪/૨૦૨૫ બુધવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે

સવારે ૦૬:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

(૧) ચિત્રકૂટ ફીડર:-
જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો માં પુરવઠો બંધ રહેશે.

(૨):- વાવડી રોડ ફીડર:-
ક્રિષ્ના પાર્ક૧/૨, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, ગાયત્રી નગર, કુબેર નગર,ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો

(૩) શ્રદ્ધા ફીડર:-
શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસા, ફૂલછાબ સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો.

*નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.*

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW