મોરબી બી ડિવિજન પોલીસ ને ખાનગી રાહે હકીકતના આધારે આરોપીઓની પોતાના હવાલાવાળી સફેદ કલરની બલેનો ફોર વ્હિલર ગાડી રજી નં.GJ-36-AP-5003 વાળીમાં ગે.કા. પાસ પરમીટ વગરનો દેશી દારૂનો જથ્થો લીટર ૨૫૦ જેની કિ.રૂ.૫૦,૦૦૦/-તથા બલેનો ફોર વ્હિલર ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
– પકડાયેલ આરોપીના નામ
(૧) વિશાલભાઇ હરખાભાઇ ઝીઝવાડીયા રહે,પાણીની ટાંકી પાસે જેતપર ગામ તા.જી.મોરબી.
(૨) કિશનભાઇ રમેશભાઇ મકવાણા રહે, મોરબી – ૨ વીસીપરા મદિના સોસાયટી બીલાલી મસ્જીદ પાસે મોરબી.
– પકડાવા પર બાકી આરોપીના નામ
(૧) યાસ્મીન ઉર્ફે આરતી વા/ઓ સંજયભાઇ અગેચણીયા રહે, શોભેશ્વર સોસાયટી જુના ઘુટુ રોડ મોરબી – ૨