મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા મોરબીવાસીઓના સારા સ્વાસ્થય અને સુખાકારી માટે તારીખ 01/05/2025 થી સવારે 7:30 થી 8:30 કલાક દરમિયાન કેસરબાગ ખાતે યોગ કલાસીસ શરૂ કરવામાં આવેલ. યોગ કલાસીસ મોરબી વાસીઓને વિનામુલ્યે યોગનો અભ્યાસ થાય અને તેઓ યોગને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવે તે નેમ સાથે ચાલુ કરવામાં આવેલ છે. આ યોગ કલાસીસ તા. 01/05/2025 – ગુજરાત સ્થાપના દિવસથી સતત ચાલુ રાખવામા આવશે. મોરબી શહેરના તમામ નગરજનોએ પોતાના શ્રેષ્ઠ શારીરિક અને માનસિક આરોગ્ય માટે બહોળા પ્રમાણમાં આ અપીલ કરવા આવે છે.
સુવિધાનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્રારા અપીલ કરવામાં આવે છે