વાંકાનેર પોલીસને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમનસોર્સથી ખાનગીરાહે હકીકત મળેલ વાંકાનેર સીટી પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં. ૦૪૫૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨), મુજબના કામે ચોરીમા ગયેલ મો.સા સાથે એક ઇસમ અમરસિંહજી હાઇસ્કુલ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમા ઉભેલ છે. જે હિકકત આધારે ઇસમને પકડી મો.સા.ના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા મો.સા ચાલક ઈસમની સધન પુછપરછ કરતા વાંકાનેર પીરમસાય હોસ્પીટલ પાછળ થી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોર-મુદ્દામાલને પકડી પાડી વાંકાનેર સીટી પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં-૦૪૫૫/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
> પકડાયેલ ઈસમ (આરોપી):-
હનીફશા ઇબ્રાહીમશા શાહદાર ઉ.વ-૩૬ રહે-ચુનારા વાડ ચોકમા, શેરી નં.૫, ભાવનગર રોડ, રાજકોટ
> કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા જેનો રજી નં-GJ-10-K-8807 કી.રૂ.30,000/-
પકડાયેલ આરોપી ગુનાહીત ઇતિહાસ
1. વાંકાનેર સીટી પો.સ્ટે ફ.ગુ.ર.ન ૧૯/૨૦૧૭ આઇ.પી.સી કલમ ૩૭૯
2. બી-ડીવી. પો.સ્ટે રાજકોટ ફ.ગુ.ર.ન.૫૯/૨૦૧૮ આઇ.પી.સી કલમ ૩૭૯
3. ભકિતનગર પો.સ્ટે રાજકોટ ફ.ગુ.ર.ન-૮૭/૨૦૧૯ આઇ.પી.સી કલમ ૩૭૯
4. થોરાળા પો.સ્ટે રાજકોટ ફ.ગુ.૨.ન-૬૫/૨૦૧૯ આઇ.પી.સી કલમ ૩૭૯
5. થોરાળા પો.સ્ટે રાજકોટ ફ.ગુ.૨.ન-૬૬/૨૦૧૯ આઈ.પી.સી કલમ ૩૭૯
6. ગાંધીગ્રામ પો.સ્ટે રાજકોટ એપાર્ટ ગુ.ર.ન-૧૬૭૩/૨૦૨૦ આઇ.પી.સી કલમ ૩૭૯
7. ભકિતનગર પો.સ્ટે રાજકોટ એ પાર્ટ ગુ.ર.ન-૧૨૩૯/૨૦૨૦ આઇ.પી.સી કલમ ૩૭૯
8. મોરબી એ ડીવી. પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન-૧૨૬૩/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૭૯
9. એ.ડીવી. પો.સ્ટે રાજકોટ એ પાર્ટ ગુ.ર.ન-૫૦૪/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯
10. એ.ડીવી. પો.સ્ટે રાજકોટ એ પાર્ટ ગુ.ર.ન-૧૧૨/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯
11. ભકિતનગર પો.સ્ટે રાજકોટ એ પાર્ટ.ગુ.ર.ન-૪૫૭/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૪,
12. ભકિતનગર પો.સ્ટે રાજકોટ એ પાર્ટ.ગુ.ર.ન-૪૬૧/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૩(૨)