મોરબીના વીરપર નું ગૌરવ કોલેટી કંટ્રોલ વિભાગના ક્લાસ ટુ ના આસિસ્ટન્ટ એન્જિનિયર ના જીપીએસસી ક્લાસ વનમાં બીજા ક્રમે સ્થાન મેળવી ગામનું ગૌરવ વધાર્યું!!!
સફળતા પ્રાપ્ત કરવા માટે શાંત સ્વભાવ સાથે પોઝિટિવ વિચાર ધરાવતા મોરબીના વીરપર ગામના બાવરવા જય કુમાર જયંતીલાલ એ હાલ નર્મદા નિગમ માં ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં ક્લાસ ટુ ઓફિસર મા આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા તેઓ હાલમાં યોજાયેલ સોઇલ સર્વે ઓફિસર જીપીએસસી ક્લાસ વન ની પરીક્ષા માં સમગ્ર ગુજરાત માં બીજા ક્રમાંક સાથે ઉતીર્ણ થતા પરિવાર નું ગૌરવ વધાર્યું છે