ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી અને એમની સાથે સંલગ્ન તમામ કોલેજોના અન્ડરગ્રેજ્યુએટ કોર્ષ *(BBA, BCA, B.Com, B.Sc, વગેરે)માં* એડમિશન મેળવવા માટે *GCAS પોર્ટલ પર Full રજીસ્ટ્રેશન (Registration & Verification Round-1)* શરુ થઈ ગયું છે
GCAS Portal પર વિદ્યાર્થીઓનું Full Registration તારીખ *14/05/2025 થી 18/05/2025* સુધી કરવામા આવશે.
જો હજી કોઈ વિદ્યાર્થીને GCASનું રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોઈ તો *નવયુગ કરિયર એકેડમી મોરબી સિટી કાઉન્સેલિંગ સેન્ટર ખાતે Free રજીસ્ટ્રેશન કરાવી શકશે.*
*GCAS ફોર્મ ભરવા સાથે લઈ જવાના જરૂરી ડોક્યુમેન્ટ*
1. ધોરણ 12નું માર્કશીટ( ઑનલાઇન પ્રિન્ટ)
2. ધોરણ 10 નું માર્કશીટ
3. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
4. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
5. વિદ્યાર્થીની સહી નો નમુનો.
6. જાતિનો દાખલો ( લાગુ પડે તો)
*Address:*
*નવયુગ કરીઅર એકેડમી*
ઓમ શાંતિ કોમ્પ્લેક્સ
બાપા સીતારામ ચોક,
રવાપર રોડ મોરબી.
*Timings:*
Monday to Saturday
8AM to 1PM & 2PM to 6PM
*વધુ માહિતી માટે સંપર્ક કરો:*
9727247472