નાસતા ફરતા ઝોન-૨ રાજકોટ ના સ્કોડ ના કર્મચારીઓને સંયુકતમાં ખાનગી રાહે મળેલ હકિકત આધારે રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨૭૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હામાં નાસતા ફરતા પ્રશાંત ઉર્ફે પસીયો કિશોરભાઇ પરમાર રહે. રાજકોટ વાળાને પકડી ડી.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપીનું નામ-
(૧) પ્રશાંત ઉર્ફે પસીયો કિશોરભાઇ પરમાર ઉ.વ.૩૦ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. લક્ષ્મીવાડી કવાર્ટર નં.૬૦ ભકિતનગર સર્કલ પાસે રાજકોટ
*આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ*
પો.સબ ઇન્સ.આર.આર.કોઠીયા તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા થા પો.કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા નાસતા ફરતા સ્કોડ ઝોન-૨