મોરબી સિટી બી. ડિવિજન પીઆઇ એન.એ.વસાવા ના સુપરવિઝન હેઠળ પ્રોહી તેમજ જુગારના કેશો શોધી કાઢવા પ્રયત્નીશીલ હતા તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી વીશીપરા રણછોડનગર ખાતે રેઇડ કરતા આરોપી (૧) કાનજીભાઇ મગનભાઇ શ્રીમાળી રહે. મોરબી વીશીપરા પ્રજાપતી કારખાનાની ઓરડીમાં તા.જી.મોરબી (૨) અર્જુનસિંગ જીવનસિંગ રાજપુત રહે વીશીપરા રણછોડનગર સાંઇબાબાના મંદીર પાસે મોરબી (૩)જયેશભાઇ માણેકલાલ ત્રીવેદી રહે મોરબી રણછોડનગર સાંઇબાબાના મંદીરપાસે મોરબી (૪) સૌકતભાઇ ઇસ્માઇલભાઇ સાઇચા રહે વીશીપરારણછોડનગર સાંઇબાબાના મંદીર પાસે મોરબી (૫) વિજયભાઇ નાગજીભાઈ રાવ રહે વીશીપરા જુના હાઉસીંગ બોર્ડ હનુમાનજી મંદીરવાળી શેરી મોરબી વાળાને રોકડા રૂ.૧૮,૦૦૦/- સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરતી બી ડિવિઝન પોલીસ