કારમાં દેશી દારૂની ખેપ મારતા મહિલા બુટલેગર ને ઝડપી લેતી મોરબી બી ડિવી. પોલીસ
પોલીસ ઇન્સપેક્ટર એન.એ. વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, આરોપીઓ પોતાના હવાલાવાળી મહિન્દ્રા કંપનીની ઝાઇલો ફોર વ્હિલર ગાડી નં.GJ-03-CR-7639 વાળીમાં ગે.કા. પાસ પરમીટ વગરનો દેશી દારૂનો લીટર ૬૫૦ જેની કિ.રૂ.૧,૩૦,૦૦૦/- તથા મહિન્દ્રા કંપનીની ઝાઇલો ફોર વ્હિલર ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
> પકડાયેલ આરોપીના નામ
(૧) મુમ્તાઝબેન વા/ઓફ ઇસ્લામુદીન અબ્બાસભાઇ જામ ઉ.વ.૨૨ રહે, માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડી મોરબી.
(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઉ.વ.૧૭
– પકડાવા પર બાકી આરોપીના નામ
૧) હુશેનભાઇ રહે, સુરજબારી તા.સામખીયાડી જી.કચ્છ (
> પકડાયેલ મુદ્દામાલ
૧ દેશીદારૂનો જથ્થો લીટર ૬૫૦
લીટર ૬૫૦
કિ.રૂ.૧,૩૦,૦૦૦/-
૨ મહિન્દ્રા કંપનીની ઝાઇલો ફોર વ્હિલર ગાડી નં.GJ-03-CR-
ફોર વ્હિલર ०૧
કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
કુલ મુદામાલ
રૂ.૪,૩०,०००/-





