Tuesday, March 10, 2026

આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

૧૯ વર્ષીય દર્દી જેને રોડ એક્સિડન્ટમાં મોઢાં પર ગંભીર ઈજાઓ થયેલ, આંખની આજુબાજુનું હાડકું,નાકના હાડકા, જડબા ના હાડકા બધેજ ફ્રેકચર હતા. ઉપરાંત ગંભીર ઈજાના લીધે નાકમાંથી અને મોઢામાંથી સતત લોહી વહેવાનું ચાલુ હતું. આવી પરિસ્થિતિ માં દર્દીને નાકમાંથી કે મોઢામાંથી નળી નાખીને (INTUBATION) કરીને બેભાન કરવું શક્ય નહોતું, જેથી મોરબી આયુષ હોસ્પિટલની ટીમ ડૉ શ્વેતાપ્રજાપતિ,ડૉ અદિતિ ઝાલાવાડિયા અને ડૉ દુષ્યંત ચાવડા દ્વારા SUBMENTAL INTUBATION કરીને એનેસ્થેસિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. અને આટલું અતીજોખમી ઓપરેશન ઉપર જણાવેલ એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW