મોરબી જિલ્લામાં ઠેર-ઠેર લાગેલા જાહેરાતોના હોર્ડિંગ્સ ચોમાસામાં મોત બની માણસો ઉપર ત્રાટકશે તો ? મોટી દુઘટર્ના સર્જાય તો જવાબદારી કોની ?
મોરબી જિલ્લામાં ઠેર-ઠેર મોતનો માંચડો બની લટકતા હોર્ડિંગ્સ ચોમાસામાં કોઈનો જીવ લેશે ?
ચોમાસામાં ભારે પવન અને વરસાદના કારણે ધરાશાયી થતા હોર્ડિંગ્સ કોઈ નિર્દોષ લોકોનો ભોગ લેશે તંત્ર કાર્યવાહી કરશે ?
મોરબી ગૌરવ સમાચાર ના એક વાંચક મિત્ર એ આ જણાવ્યું હતું કે પોતાની કાર થી માત્ર ૧ ફૂટ દૂર આ હોર્ડિંગ ધરાશાય થયું હતું તેનો અને પોતાની કાર નો આબાદ બચાવ થયો હતો આ ઘટના ટીમડી પાટીયા પાસે બની હોવાનું જણાવ્યું હતું