મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા 6 પીઆઈની આંતરિક બદલી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 6 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં લિવ રિઝર્વમાં રહેલા 3 પીઆઈને પોલીસ મથકોમાં પોસ્ટિંગ અપાયા છે. આ સાથે મોરબી બી ડિવિઝન, માળિયા, વાંકાનેર તાલુકા, સાયબર ક્રાઇમમાં પીઆઇ બદલાયા છે.

લિવ રિઝર્વમાં રહેલા બી.વી.પટેલને વાંકાનેર
તાલુકા પોલીસ સ્ટેશન, વી.એન.પરમારને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, કે.કે.દરબારને માળિયા પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. જ્યારે માળિયાના આર.સી.ગોહિલને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. સાથે વાંકાનેર તાલુકાના વી. ડી.ખરાડીને પણ લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.

સિટી બી ડિવિઝનના એન.એ.વસાવાને સાયબર ક્રાઈમમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત વી.એન.પરમારને પેરોલ ફર્લો સ્ક્વોડની વધારાની કામગીરીથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે કે.કે.દરબારને સાયબર ક્રાઈમની વધારાની કામગીરીથી મુક્તિ આપવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW