Saturday, March 7, 2026

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વોટ્સએપ હેલ્પલાઈન સુવિધાનો પ્રારંભ

Advertisement
Advertisement
Advertisement

*65-મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના પ્રજાજનોના પ્રાથમિક સુવિધાની સમસ્યાઓના ઉકેલ માટે*

*મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા*

*પ્રાથમિક સુવિધાની સમસ્યાના નિરાકરણ માટે વોટ્સએપ હેલ્પલાઈન સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે.*

*8758013433 નંબર ઉપર આપની સમસ્યાનો*

*ફોટો/વિડિયો*,

*સરનામું*,

*ડિજિટલ લોકેશન*,

*તમારું નામ*

*અને*

*મોબાઈલ નંબર વિ*.

*આ તમામ વિગતો આ વોટ્સએપ નંબર પર મોકલી આપવા વિનંતી.

આપ દ્વારા મોકલવામાં આવેલ સમસ્યા સંબંધિત વિભાગમાં મોકલી આપવામાં આવશે અને શક્ય બને તેટલું વહેલું સમસ્યાનો ઉકેલ લાવવાનો સન્નીષ્ઠ પ્રયાસ થશે. જે વિદિત થાય

આ નંબર પર માત્ર મેસેજ થશે.. કોઈ પણ પ્રકારની વાતચીત થશે નહીં જેની નોંધ લેવા વિનંતી..

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW