Saturday, March 7, 2026

ટંકારાના તલાટી કમ મંત્રી કિશોર ભટાસણા ઉ.વ 35 નું દુઃખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

ટંકારા નિવાસી અમરશીભાઈ કેશવજીભાઈ ભટાસણાના જ્યેષ્ઠ પુત્ર કિશોર મંત્રી સાહેબ તે હેતલબેન સુધિરકુમાર અધેરા તથા જયેશ ભટાસણા પત્રકારના મોટાભાઈનુ આજ રોજ તારીખ 20-07-2025 ના દુઃખદ અવસાન થયેલ છે

ઈશ્ર્વરને ગમ્યું એ ખરૂ સદગત નુ બેસણું આવતી કાલે તારીખ 21-07-2025 ને સોમવારે સાંજે 4 થી 6 ચિત્રકુટ ધામ ઉગમણા નાકે ટંકારા ખાતે રાખેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW