વાંકાનેર સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના કામગીરી કરવા પ્રત્યનશીલ હોય તે દરમ્યાન મળેલ હકીકતના આધારે કે એક સફેદ કલરની સ્વિફટ ગાડી વાંકાનેર બાઉન્ટ્રી તરફથી મોરબી તરફ જનાર છે.જે હકિકત આધારે પોલીસ સ્ટાફના માણસો ને.હા કેરાળા ગામના બોર્ડ પાસે વોચ તપાસમા હોઇ જે હકિકત વાળી ગાડી આવતા રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે ગાડી ભાગાડી મુકેલ જે ગાડીનો પીછો કરી આસીયાના સોસાયટી પાછળ મહાદેવ મંદિર સામે નદીના વોહકરામાથી દેશીદારૂ લીટર-૫૫૦ કિ.રૂ-૧,૧૦,૦૦૦/- સાથે કુલ મુદામાલ કી.રૂ- ૬,૧૦,૦૦૦/-નો મુદામાલ પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડવા પર બાકી ઈસમ (આરોપી):-સફેદ કલરની સ્વિફટ ગાડીનો ચાલક
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) દેશી દારૂ લીટર-૫૫૦ કિ.રૂ-૧,૧૦,૦૦૦/-
(૨) સફેદ કલરની સ્વિફટ ગાડી કિ.રૂ-૫,૦૦,૦૦૦/-
કુલ્લ મુદામાલ-૬,૧૦,૦૦૦/-






