Saturday, March 7, 2026

મોરબી શહેર અને તાલુકાના કયા કયા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે જાણો અહીં

Advertisement
Advertisement
Advertisement

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 30/07/2025 બુધવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે

હરિપર જેજીવાય ફીડર : સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા ,લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

પરશુરામ ફીડર:- શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો

૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર:જેમાં હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર (ઉમીયા નગર), જીઆઇડીસી, ચિત્રકૂટ સોસાયટી, પંચવટી સોસાયટી, સારસ્વત સોસાયટી, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળ નો વિસ્તાર, છાત્રાલય રોડ અને નવયુગ સ્કુલ ની આજુબાજુ નો વિસ્તાર,સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન ૧ થી ૩ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.

નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW