સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં ₹ 3.25 નો જંગી ઘટાડો…
મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગકારોની સાથે રહીને માનનીય મંત્રીને કરેલ રજુઆતને ત્વરિત પ્રતિસાદ*
સીરામીક ઉદ્યોગમાં ખુશી-આનંદની લહેર…
સીરામીક ઉદ્યોગને દરરોજનો લગભગ ₹ 1.00 કરોડનો ફાયદો…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનતા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા…





