મફતીયાપરા મેઇન શેરીમા સર્કિટ હાઉસ સામે જાહેરમાં રેઇડ કરી કુલ-૪ શખ્સો
૧) ધર્મેન્દ્રભાઇ જગદિશભાઇ ભડાણીયા, ૨)રવિભાઇ વીભુભાઇ પાટડીયા,
૩)આશીફભાઇ ઇસ્માઇલભાઈ ચાણીયા રહે. ત્રણે મફતીયાપરા ભરતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨
૪)પાર્થભાઈ ધનશ્યામભાઇ આદરોજા રહે,ગામ પીપડી રોડ મેઇન શેરી તા.જી.મોરબીવાળાને રોકડા રૂ.૧૩,૧૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા
જ્યારે બીજી રેડ ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેરમાં રેઇડ કરી કુલ-૪
ઈસમોને ગંજીપાનાના પતા નંગ-પર તથા રોકડા રૂ.૧૨,૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ
પકડાયેલ આરોપીઓના નામ
1. જયેશભાઇ સહદેવભાઇ સોલંકી
2. સોયમભાઇ રહિમભાઈ લધાણી
3. સમીરભાઇ સલીમભાઇ નારેજા
4. રવિભાઇ ભરતભાઇ ઠાકોર





