Sunday, March 8, 2026

મોરબી: રંગપર ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી DDO જે.એસ.પ્રજાપતિ ના માર્ગદર્શન અને જિલ્લા પંચાયત ના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષ સ્થાને રંગપર ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના સંયુક્ત ઉપક્રમે રંગપર ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવેલ જેમાં 91 યુનિટ બ્લડ નું રક્તદાન કરવામાં આવેલ આ કેમ્પમાં મહેન્દ્રનગર જીલ્લા પંચાયત સીટના
સદસ્ય જાનકીબેન ના પતિ જીજ્ઞેશભાઈ કૈલા
તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ પિપળી તાલુકા પંચાયત સીટ ના સદસ્ય રાકેશભાઈ કાવર
TDO પીઠાભાઈ ડાંગર Tho કોટડીયા MO નિકુંજ સબાપરા હાજર રહીને લોકોનો ઉત્સાહ વધારેલ આ કેમ્પને સફળ બનાવવા માટે રંગપર ગ્રામ પંચાયત ના સરપંચ મેઘરાજસિંહ ઝાલા તેમજ પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા અને ગ્રામ પંચાયત ના તમામ સદસ્યો અને ગામના આગેવાનો અને ગામના યુવાનોએ જહેમત ઉઠાવેલ સરપંચ મેઘરાજસિંહ ઝાલા એ તમામ પદાધિકારીઓ અને તમામ રકતદાતાઓ નો આભાર વ્યક્ત કરેલ

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW