મોરબી ખાતે જડેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના દર્શન કરી પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ધન્યતા અનુભવી હતી. તેમણે સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવના ચરણે દેશ દુનિયાના દરેક વ્યક્તિ માટે શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW