કહેવામાં આવે છે કે એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે, પણ જો માતાને સાચું બાળ ઉછેરનું જ્ઞાન હોય તો!
નાનાં બાળકોની *સ્માર્ટ મમાની સ્માર્ટનેશ જાણવાં* માટે એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
• કોઈ પણ જાતની એન્ટ્રી ફી રાખેલ નથી
• દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ આપવામાં આવશે
• પ્રથમ ત્રણ વિજેતાઓને શિલ્ડ આપવામાં આવશે
🔹 *ફ્રી રજીસ્ટ્રેશન:*
https://zemsinstitute.com/competition
*વધુ માહિતી માટે સંપર્ક કરો:*
7600 363642





